Service and Worship Times

  • મંગલા આરતી સવારે ૬:૧૫ કલાકે
  • દૈનિક થાળ ૧૧:૪૫ કલાકે
  • સાયંમ આરતી સાંજે ૬:૩૦ કલાકે
  • દૈનિક ભજન સંધ્યા, રાત્રે ૯:૦૦ કલાકે

How to reach us?

Please enter your address below.
Address:
City:
State:
Zip:

Who's Online

અમારે 7 મહેમાનો ઓનલાઈન
Home
3
2
1

ગુજરાત રાજ્યની ૧૯૬૦ માં સ્થાપના થઈ ત્યારે અમદાવાદથી ૨૦ કિલોમીટર ના અંતરે ઍક નવું નગર વિકસાવવામાં આવ્યું. જેની સાથે માહાત્મા ગાંધીજી નું નામ જોડવામાં આવ્યું. સમગ્ર વિશ્વમાં જાણીતું બનેલું ગાંધીનગર ઍ ગુજરાત નું પાટનગર છે. છેલ્લા ૩૫ વર્ષ માં ગાંધીનગર નો ઍવો તે વિકાસ થયો કે આજે ગાંધીનગર અને અમદાવાદ ટ્વીન સિટી બની ગયાં છે. આ ગાંધીનગર માં કડવા પાટીદાર સમાજના ૪૦ જેટલા ગોળ સમાજ ના ૮૦૦૦ જેટલા પરિવાર વસે છે. કડવા પાટીદાર સમાજના આર્થિક,સામાજીક,ધાર્મિક અને શૈક્ષણીક વિકાસ ને વેગવંતો બનાવવા ઈ.સ. ૧૯૮૧ માં કડવા પાટીદાર સમાજ,ગાંધીનગર ની સ્થાપના કરવામાં આવી.

News & Events

શ્રી ઉમિયા માતાજી મંદિર, ગાંધીનગર દ્વારા શ્રી ઉમિયા માતાજીના ૧૩મો પાટોત્સવનું તા.-૨૦/૦૫/૨૦૧૬ને શુક્રવારના રોજ આયોજન કરેલ છે. સૌ માઈભક્તોને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ગાંધીનગર તરફથી નિમંત્રણ આપવામાં આવે છે.

શ્રી ઉમિયા માતાજી મંદિર
 

Website Sponsor

  • વિષ્ણુભાઈ પી. પટેલ
  • ગીતાબેન વી. પટેલ

હાલ, બાલ્ટીમોર મેરીલેન્ડ, U.S.A
વધુ વાંચો...
 

Members Directory

  • કડવા પાટીદાર સમાજ, ગાંધીનગર ના નોધાયેલ સભ્યોની યાદી
    Click here

  • નામ, સરનામું કે ફોન ની વિગત સુધારો કરવા માટે અહી ક્લીક કરો

  • સભ્ય નોધણી માટે સંપર્ક કરો : 07923245300

 

News Letter

Give us your email address, We will send you updates of upcoming events.
  1. Email(*)
    Please let us know your email address. We will send you Newsletter for all upcoming events.

Sponsors